Gujarat Weather Today: ગુજરાતમાં ભીષણ ગરમી: હવામાન વિભાગે દ્વારા રેડ, ઓરેન્જ, યલો એલર્ટ જારી, તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચશે

Gujarat Weather Today

Gujarat Weather Today:ગુજરાતમાં મોટાભાગના વિસ્તારમાં તાપમાન 40 ડિગ્રી સપાટી વટાવી દીધી છે. ત્યારે અમદાવાદ સહિતના શહેરોમાં આગ ઝરતી ગરમીનું રેડ એલર્ટ જાહેર કર્યું છે.

Ahmedabad AC Blast: અમદાવાદના જીવરાજ પાર્કમાં AC ગોડાઉનમાં ભયંકર આગ અને બ્લાસ્ટ: માતા-પુત્ર સહિત 2નાં મોત, વાહનો બળીને ખાક

Ahmedabad Fire

Ahmedabad Fire: અમદાવાદના જીવરાજ પાર્કમાં જ્ઞાનદા સોસાયટીના AC ગોડાઉનમાં ભયંકર આગ લાગી, જેમાં 10થી વધુ બ્લાસ્ટ થયા. આ ઘટનામાં એક મહિલા અને તેના પુત્રનું મોત થયું, જ્યારે ઘણા લોકો દાઝી ગયા.

Ahmedabad-Vadodara Expressway Highway પર આજથી Toll Tax માં વધારો, આટલા રૂપિયા વધારે ચૂકવવા પડશે

Ahmedabad-Vadodara Expressway Highway

આજે, 1 એપ્રિલ 2025 થી, ગુજરાત સમગ્ર દેશમાં કેટલાક નવા નિયમો અમલમાં આવ્યા છે, જ્યારે કેટલાક નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.