Ahmedabad Rain: અમદાવાદમાં કમોસમી વરસાદનો કહેર, રાતભરના વરસાદથી જળબંબાકાર

અમદાવાદ શહેર કમોસમી વરસાદને કારણે ફરી એકવાર પાણીમાં ગરકાવ થઈ ગયું છે. ગઈકાલ રાતથી વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે શહેરના પશ્ચિમ વિસ્તારોમાં ઠેર ઠેર જળભરાવની સ્થિતિ સર્જાઈ છે.

Ahmedabad Kalupur Station: કાલુપુર રેલ્વે સ્ટેશન પાસેનો આ રસ્તો 3 મહિના માટે બંધ! જાણો વૈકલ્પિક રૂટ

ahmedabad-kalupur station

અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશન પાસેના એક મહત્વપૂર્ણ રસ્તા પર આગામી ત્રણ મહિના સુધી વાહન વ્યવહાર બંધ રહેશે. કેન્દ્ર સરકાર અને રેલ્વે મંત્રાલય દ્વારા કાલુપુર રેલ્વે સ્ટેશનના આધુનિકીકરણનું કામ ચાલી રહ્યું છે, જેના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Ahmedabad Torrent Power: અમદાવાદમાં બપોરના સમયે 2 દિવસ વીજળી ગુલ! જાણો કયા વિસ્તારોમાં થશે પાવર કટ

અમદાવાદ શહેરમાં આગામી 2 અને 3 મેના રોજ કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે. ટોરેન્ટ પાવર દ્વારા મેઇન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Ahmedabad Kankaria Lake: કાંકરિયા બાલવાટિકામાં રાઈડ્સના નવા ભાવ જાહેર, જાણો શું છે ટિકિટની કિંમત

અમદાવાદના લોકપ્રિય કાંકરિયા લેક ફ્રન્ટ ખાતે આવેલી બાલવાટિકાનું પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશીપ (PPP) મોડેલ હેઠળ પુનર્વિકાસ અને આધુનિકીકરણ કરવામાં આવ્યું છે.

Gandhinagar News: અમદાવાદ-ગાંધીનગરમાં કેફી પીણું પીવડાવી મહિલાઓને લૂંટતી 4 મહિલા સહિત 6 ઝડપાયા

Gandhinagar: અમદાવાદ અને ગાંધીનગર પંથકમાં મહિલા પેસેન્જરોને બેભાન કરી તેમની પાસેથી દાગીના અને રોકડની લૂંટ ચલાવતી એક ખતરનાક ગેંગનો પર્દાફાશ થયો છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચે (LCB) ચાર મહિલાઓ સહિત છ સભ્યોની આ ટોળકીને રૂ. 11.79 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી છે.

Ahmedabad Fire: અમદાવાદના ઓર્ચિડ એપાર્ટમેન્ટમાં ભીષણ આગ: ચોથા માળેથી કૂદેલી મહિલાનું મૃત્યુ, 27નું રેસ્ક્યૂ, 4 સારવાર હેઠળ

Orchid Apartment in Ahmedabad

Ahmedabad Fire News: અમદાવાદના હાસોલ વિસ્તારમાં ઇન્દિરા બ્રિજ નજીક આવેલા ઓર્ચિડ એપાર્ટમેન્ટમાં મંગળવારે, 29 એપ્રિલ 2025ના રોજ ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટનાથી રહેવાસીઓમાં ગભરાટ ફેલાતા દોડધામ મચી ગઈ હતી. આગમાંથી બચવા 52 વર્ષીય વિનીતા રામચંદાની ચોથા માળેથી કૂદી ગઈ હતી, જેને ગંભીર ઇજાઓ થઈ હતી. સારવાર દરમિયાન 30 એપ્રિલ 2025ના રોજ અસારવા સિવિલ … Read more

Ahmedabad AMTS Buses: અમદાવાદમાં ટ્રાફિક ઘટશે! હવે BRTS કોરિડોરમાં દોડશે AMTSની આ 49 બસો; જાણો રૂટ

અમદાવાદમાં ટ્રાફિક સતત વધી રહ્યો છે અને કેટલાક વિસ્તારોમાં સાંકડા રસ્તાઓ અને કોરિડોરના કારણે ટ્રાફિક જામની સમસ્યા વધુ ગંભીર બની છે. આ સમસ્યાને દૂર કરવા માટે AMTS દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે.

Ahmedabad Flight Fares: પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ફ્લાઈટના ભાવ આસમાને: અમદાવાદથી ઊપડતી ઇન્ટરનેશનલ ફ્લાઇટના ભાવમાં એવરેજ 2000નો વધારો

Ahmedabad Flight Fare Hike

Ahmedabad Flight Fares Hike: અમદાવાદથી ઓપરેટ થતી ઇન્ટરનેશનલ ફ્લાઇટના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે, જેના કારણે મુસાફરોને આર્થિક બોજો વધ્યો છે.

Ahmedabad Demolition: અમદાવાદના ઈતિહાસનું સૌથી મોટું ગેરકાયદે બાંધકામ તોડવાનું ઓપરેશન, હાઈકોર્ટમાં અરજી

Ahmedabad Demolition

Ahmedabad Demolition: અમદાવાદના શાહઆલમ પાસે આવેલા ગેરકાયદે બાંગ્લાદેશીઓની વસાહત માટે કુખ્યાત ચંડોળા તળાવ વિસ્તારમાં આજે વહેલી સવારથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા મેગા ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

Marriage Certificate: હવે મેરેજ સર્ટિફિકેટ પણ આધાર કાર્ડ જેવું બનશે, QR કોડથી ડાઉનલોડ કરી શકાશે

Marriage Certificate Update: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) હવે મેરેજ સર્ટિફિકેટના ફોર્મેટમાં પણ સુધારો કરવાની યોજના બનાવી રહ્યું છે.