Marriage Certificate: હવે મેરેજ સર્ટિફિકેટ પણ આધાર કાર્ડ જેવું બનશે, QR કોડથી ડાઉનલોડ કરી શકાશે

Marriage Certificate Update: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) હવે મેરેજ સર્ટિફિકેટના ફોર્મેટમાં પણ સુધારો કરવાની યોજના બનાવી રહ્યું છે.