Kankaria Balvatika Ahmedabad: કાંકરિયાની બાલવાટિકાનો ભવ્ય પુનરોદ્ધાર; ડાયનાસોર પાર્ક, ગ્લાસ ટાવર અને વેક્સ મ્યુઝિયમ સાથે 28 અવનવી રાઇડ્સનું શુક્રવારે ઉદ્ઘાટન!

અમદાવાદીઓ માટે મનોરંજનનું પ્રખ્યાત કેન્દ્ર કાંકરિયા પરિસરમાં આવેલી બાલવાટિકાનું રૂપિયા 22 કરોડના ખર્ચે રિડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે.

Ahmedabad News: SG હાઈવે પર કર્ણાવતી-YMCA ક્લબનો માર્ગ 6 મહિના માટે બંધ, વૈકલ્પિક રૂટ જાહેર

અમદાવાદના સરખેજ-ગાંધીનગર (SG) હાઈવે પર ચાલી રહેલા એલિવેટેડ કોરિડોર (ફ્લાયઓવર)ના નિર્માણ કાર્યને કારણે, કર્ણાવતી ક્લબથી YMCA ક્લબ તરફ જતો આશરે 100 મીટરનો એક તરફનો માર્ગ આગામી છ મહિના માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Glow Garden Ahmedabad: હવેથી અમદાવાદ રિવરફ્રન્ટ પર ભવ્ય ગ્લો ગાર્ડનની મજા માણી શકાશે, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે લોકાર્પણ

સ્ટેચ્યૂ ઓફ યુનિટી (SoU) ખાતેના ગ્લો ગાર્ડનની જેમ જ હવે અમદાવાદના નગરજનો અને પ્રવાસીઓ સાબરમતી રિવરફ્રન્ટ પર આવા જ એક ભવ્ય અને આકર્ષક ગ્લો ગાર્ડન (નાઈટ ફ્લાવર પાર્ક)નો અનુભવ કરી શકશે.

Monsoon Destinations Near Ahmedabad: ચોમાસામાં અમદાવાદ નજીકના આ સ્થળોની લો મુલાકાત

હાલમાં ચોમાસાની ઋતુ તેની પરાકાષ્ઠાએ છે, ત્યારે લીલાછમ વાતાવરણ અને આહ્લાદક દ્રશ્યો પ્રવાસીઓને આકર્ષી રહ્યા છે.

Ahmedabad Rath Yatra Route 2025: અમદાવાદ રથયાત્રા 2025 રૂટ, નો પાર્કિંગ ઝોન અને BRTSના બદલાયેલા રૂટની સંપૂર્ણ જાણકારી

આ લેખમાં અમે તમને રથયાત્રાનો સંપૂર્ણ રૂટ, ઘરે બેઠા લાઈવ સ્ટ્રીમિંગ કેવી રીતે જોઈ શકશો, BRTS બસ સેવાઓમાં કરાયેલા ફેરફારો અને શહેરમાં લાગુ થયેલા ટ્રાફિક અને નો પાર્કિંગ ઝોન વિશે તમામ જરૂરી માહિતી આપવા જઈ રહ્યા છે.

Coronavirus Cases In Ahmedabad: અમદાવાદમાં કોરોનાનો હાહાકાર: 24 કલાકમાં 70 કેસ, 20 વર્ષીય યુવતીનું મોત, લોકોમાં ફફડાટ!

Ahmedabad Corona Cases

Coronavirus Cases In Ahmedabad: છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 70 નવા કેસ નોંધાયા છે અને કુલ 320 સક્રિય કેસ છે. સુરતમાં પણ મુંબઈથી પરત આવેલા 7 લોકો પોઝિટિવ આવ્યા છે.

પેટમાં જશે ઝેર? અમદાવાદની ગ્વાલિયા સ્વીટ્સના છોલે-ભટુરેમાં જીવતા વંદા! રેસ્ટોરન્ટને રૂ. 25,000 નો દંડ

Cockroaches in Food Ahmedabad Gwalia Sweets

અમદાવાદના પ્રહલાદનગરમાં ગ્વાલિયા રેસ્ટોરન્ટના છોલે-ભટુરેમાં જીવતા વંદા મળતા ખળભળાટ મચ્યો છે. ગ્રાહકે ફૂડ વિભાગને ફરિયાદ કર્યા બાદ રેસ્ટોરન્ટ પર ₹25,000 દંડ ફટકારાયો.

Ahmedabad Demolition: અમદાવાદના રખિયાલમાં ગેરકાયદે બાંધકામ ધ્વસ્ત, ગેરકાયદે નમાઝ સ્થળ અને 20 દુકાનો પર બુલડોઝર ફર્યું

અમદાવાદના રખિયાલ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફરી વળ્યા, 20 કારખાનાઓ અને દુકાનો તોડી પાડવામાં આવી.

અમદાવાદ સાયન્સ સિટીમાં ખુલ્યું આકાશનું દ્વાર: એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરીનો પ્રારંભ

Astronomy and Space Science Gallery Ahmedabad Science City

અમદાવાદની ગુજરાત સાયન્સ સિટીમાં એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી શરૂ થઈ છે. આજે, 15 મે, 2025થી મુલાકાતીઓ માટે ખુલ્લી, આ ગેલેરી બાળકોથી વડીલોને બ્રહ્માંડ અને અવકાશ વિજ્ઞાનની રોમાંચક દુનિયામાં લઈ જશે.

આઈસ્ક્રીમમાંથી નીકળી ગરોળીની પૂંછડી: અમદાવાદના મણિનગરમાં બની ઘટના; મહિલાની તબિયત લથડી

Lizard Found In Ice Cream

અમદાવાદના મણિનગરમાં એક મહિલાએ જાણીતી આઈસ્ક્રીમ બ્રાન્ડના કોનમાં ગરોળીની પૂંછડી જોવાનો આક્ષેપ કર્યો. આ ઘટના બાદ મહિલાને તબીબી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. એમાં કોઈ પુષ્ટિ નથી.