Ram Navami Quotes in Gujarati: રામ નવમીની શુભેચ્છા, શુભકામનાઓ, શાયરી અને સુવિચાર ગુજરાતીમાં

Ram Navami Quotes In Gujarati: રામના જન્મોત્સવના અવસર પર તમે તમારા પ્રિયજનોને રામ નવમીની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવા માટે અહીંથી કેટલાક ઉત્તમ સંદેશાઓ પસંદ કરી શકો છો.

Follow Us:

Happy Ram Navami Image

Happy Ram Navami Quotes In Gujarati: આ વર્ષે રામનવમી (Ram Navami 2025) નો તહેવાર 6 એપ્રિલ 2025ના રોજ ઉજવવામાં આવી રહ્યો છે. હિંદુ ધર્મમાં રામ નવમીના દિવસને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે ઘરો અને મંદિરોમાં અનેક માંગલિક કાર્યક્રમો યોજાય છે. આ સમયે કેટલાક લોકો નવા કામની શરૂઆત પણ કરે છે. તેનું કારણ એ છે કે રામ નવમીને ભગવાન શ્રી રામના જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. જણાવી દઈએ કે, પ્રભુ શ્રીરામનો જન્મ ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિએ થયો હતો. આખા ભારતમાં પ્રભુ શ્રીરામના જન્મદિવસનો ઉત્સાહ જોવા મળે છે.

હિંદુ પંચાંગ અનુસાર, આ વખતે રામ નવમીના દિવસે આશ્લેષા નક્ષત્ર, રવિ યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યા છે. આવી સ્થિતિમાં ભક્તો રામજીની કૃપા મેળવવા માટે પૂર્ણ વિધિ-વિધાન સાથે પૂજા કરશે. આવા સમયે તમે પણ તમારા પ્રિયજનો સાથે રામ નવમીની ખુશીઓ વહેંચી શકો છો. રામ નવમીના શુભ અવસર પર તમે પણ તમારા પ્રિયજનોને આ સંદેશાઓની મદદથી રામ નવમી ની શુભકામનાઓ (Ram Navami Wishes in Gujarati) આપી શકો છો.

રામ નવમીની શુભેચ્છાઓ, શુભકામના સંદેશ અને શાયરી

Happy Ram Navami Wishes Image
Happy Ram Navami 2025 – ફોટો: ગુજ્જુ ભૂમિ

જિનકે મન મેં શ્રી રામ હૈ,
ભાગ્ય મેં ઉસકે વૈકુણ્ઠ ધામ હૈ,
ઉનકે ચરણોં મેં જિસને જીવન વાર દિયા,
સંસાર મેં ઉસકા કલ્યાણ હૈ!

🏹 હેપ્પી રામનવમી 2025 🚩

Happy Ram Navami Wishes Image
Happy Ram Navami 2025 – ફોટો: ગુજ્જુ ભૂમિ

નિકલી હૈ સજ ધજ કે રામ જી કી સવારી,
લીલા હૈ સદા રામ જી કી ન્યારી ન્યારી,
રામ નામ હૈ સદા સુખદાયી સદા હિતકારી!

🏹 Happy Ram Navami 2025! 🚩

Happy Ram Navami Wishes Image
Happy Ram Navami 2025 – ફોટો: ગુજ્જુ ભૂમિ

મન રામ કા મંદિર હૈ,
યહાં ઉસે વિરાજે રખના,
પાપ કા કોઈ ભાગ ન હોગા,
બસ રામ કો થામે રખના!

🏹 રામ નવમી ની હાર્દિક શુભકામનાઓ! 🚩

Happy Ram Navami Wishes Image
Happy Ram Navami 2025 – ફોટો: ગુજ્જુ ભૂમિ

રામ આપકે જીવન મેં પ્રકાશ લાએ,
રામ આપકે જીવન કો સુંદર બનાએં,
મિટાએં અજ્ઞાન કા અંધકાર,
આપકે જીવન મેં જ્ઞાન કા પ્રકાશ આએ!

🚩 રામ નવમી ની હાર્દિક શુભેચ્છાઓ🏹

અમારી ગુજ્જુ ભૂમિ વોટ્સએપ ચેનલને ફોલો કરો

Gujju Bhoomi