Happy Ram Navami Wishes: રામ નવમીના શુભ અવસરે પ્રિયજનો અને મિત્રો સાથે શેર કરો આ શુભેચ્છા સંદેશ

Ram Navami Gujarati Wishes: રામ નવમી એટલે પ્રભુ શ્રી રામનો જન્મોત્સવ, જે ચૈત્ર સુદ નોમે ઉજવાય છે. હિન્દુ પુરાણ મુજબ, અયોધ્યામાં રાજા દશરથના ઘરે શ્રી રામનો જન્મ થયો. રામજી વિષ્ણુના સાતમા અવતાર છે. દેશભરમાં ભક્તિથી ઉજવાતા આ પર્વે પ્રિયજનોને શુભેચ્છા સંદેશા મોકલો.

Follow Us:

Ram Navami Wishes

Ram Navami Wishes in Gujarati: રામ નવમી એટલે પ્રભુ શ્રી રામનો જન્મોત્સવ. ચૈત્ર સુદ નોમના દિવસે રામ નવમી ઉજવવામાં આવે છે. હિન્દુ પુરાણ અનુસાર, ચૈત્ર સુદ નોમની તિથિએ અયોધ્યામાં રાજા દશરથના ઘરે પ્રભુ શ્રી રામનો જન્મ થયો હતો. રામજીને ભગવાન વિષ્ણુના સાતમા અવતાર તરીકે માનવામાં આવે છે. દેશભરમાં રામ નવમી (Ram Navami) ભક્તિપૂર્વક ઉજવાય છે. આ રામ જન્મોત્સવના પ્રસંગે તમારા પ્રિયજનો અને મિત્રોને અહીં આપેલા વોટ્સએપ, મેસેજ કે ફોટા દ્વારા શુભેચ્છાઓ મોકલીને રામ નવમીની વિશેષ શુભકામનાઓ આપો.

રામ નવમીની શુભેચ્છા | Ram Navami Wishes In Gujarati

Ram Navmi Wishes Gujarati
Happy Ram Navami 2025 – ફોટો: ગુજ્જુ ભૂમિ

શ્રી રામચન્દ્ર કૃપાલુ ભજ મન
હરણ ભવભય દારુણામ
નવકંજ લોચન, કંજ મુખ કર
કંજ, પદ કંજારુણમ।

🏹 Happy Ram Navami 2025! 🚩

Happy Ram Navami 2025  Wishes Gujarati
Happy Ram Navami 2025 – ફોટો: ગુજ્જુ ભૂમિ

રામ જી કી જ્યોતિ સે નૂર મિલા હૈ,
સબકે દિલો કો સુરૂર મિલા હૈ,
જો ભી ગયા રામ જી કે દ્વાર,
કુછ ન કુછ જરૂર મિલા હૈ

🏹 રામ નવમી ની હાર્દિક શુભકામનાઓ! 🚩

Ram Navami Wishes in Gujarati
Happy Ram Navami 2025 – ફોટો: ગુજ્જુ ભૂમિ

જિનકે મન મેં શ્રી રામ હૈ,
ભાગ્ય મેં ઉસકે વૈકુણ્ઠ ધામ હૈ,
ઉનકે ચરણો મેં જિસને જીવન વાર દિયા,
સંસાર મેં ઉસકા કલ્યાણ હૈ।

🚩 રામ નવમી ની હાર્દિક શુભકામનાઓ 🏹

Happy Ram Navmi Wishes Gujarati
Happy Ram Navami 2025 – ફોટો: ગુજ્જુ ભૂમિ

રામ જી કી જ્યોતિ સે નૂર મિલા હૈ,
સબકે દિલો કો સુરૂર મિલા હૈ,
જો ભી ગયા રામ જી કે દ્વાર,
કુછ ન કુછ જરૂર મિલા હૈ.

🏹 રામ નવમી ની હાર્દિક શુભકામનાઓ! 🚩

Happy Ram Navami Wishes In Gujarati
Happy Ram Navami 2025 – ફોટો: ગુજ્જુ ભૂમિ

રામ આપકે જીવન મેં પ્રકાશ લાયે
રામ આપકે જીવન કો સુંદર બનાએં
મિટાએં અજ્ઞાન કા અંધકાર
આપકે જીવન મેં જ્ઞાન કા પ્રકાશ આએ

🚩 રામ નવમીની હાર્દિક શુભેચ્છાઓ🏹

અમારી ગુજ્જુ ભૂમિ વોટ્સએપ ચેનલને ફોલો કરો

Gujju Bhoomi