Pahalgam Terror Attack: પહલગામ હુમલામાં ચોંકાવનારો ખુલાસો: 1થી 7 એપ્રિલ દરમિયાન આતંકવાદીઓએ કરી હતી રેકી, 26 પર્યટકોની હત્યા, મૃતકોની સંપૂર્ણ વિગતો

Pahalgam Terror Attack Updates: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં મંગળવારના રોજ થયેલા આતંકવાદી હુમલા અંગે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. માહિતી મળી રહી છે કે, આ હુમલાને અંજામ આપતા પહેલા આતંકવાદીઓએ વિસ્તારની રેકી કરી હતી. આ હુમલામાં કુલ છ આતંકવાદીઓ સામેલ હતા.

Follow Us:

Pahalgam Terror Attack

Pahalgam Terror Attack Updates: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં મંગળવારના રોજ થયેલા આતંકવાદી હુમલા અંગે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. માહિતી મળી રહી છે કે, આ હુમલાને અંજામ આપતા પહેલા આતંકવાદીઓએ વિસ્તારની રેકી કરી હતી. આ હુમલામાં કુલ છ આતંકવાદીઓ સામેલ હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર, હુમલાખોરોએ 1 એપ્રિલથી 7 એપ્રિલ દરમિયાન પહેલગામ વિસ્તારની સંપૂર્ણ રેકી કરી હતી. તેઓએ સંભવિત લક્ષ્યો અને હુમલાના સ્થળોની માહિતી એકત્રિત કરી હતી. સુરક્ષા દળોને ઘટના સ્થળથી થોડે દૂર નંબર વગરની એક મોટરસાઇકલ મળી આવી છે. માનવામાં આવી રહ્યું છે કે, આ મોટરસાઇકલનો ઉપયોગ આતંકવાદીઓએ હુમલા માટે કર્યો હોઈ શકે છે. ગુપ્તચર સૂત્રોએ વધુમાં જણાવ્યું કે, આ હુમલાનું કાવતરું આતંકવાદી સંગઠન TRF (ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ)ના કમાન્ડર સૈફુલ્લાહે ઘડ્યું હતું.

આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકો

મૃતકનું નામપિતાનું નામનિવાસ સ્થાન
સુશિલ નાથ્યાલજયરાઇડ નાથ્યાલઈંદોર (831993461)
સિયદ આદિલ હુસેન શાહસિયદ હૈદર શાહહાપતનર્ડ, તહસીલ પહલગામ
હેમંત સુહાસ જોશીદુરવ જોશીતામી મુંબઈ
વિનય નરવાલરાજેશ નરવાલકરનાલ, હરિયાણા
અતુલ શ્રીકાંત મોનીશ્રી રામ અચલ ચીએચએસડોમ્બિવલી પશ્ચિમ, મહારાષ્ટ્ર
નીરજ ઉધાવાણીપ્રદીપ કુમારઉત્તરાખંડ
બિતન અધિકારીબ્રુઅર અધિકારીવિષ્ણુ, કોલકાતા
સુદીપ ન્યુપાનેકુશલ રાજ ન્યુપાનેબટવાલી રોપંદી, નેપાળ
શુભમ દ્વિવેદીમનોજ દ્વિવેદીશામ નગર, કાનપુર સિટી, યુ.પી
પ્રશાંત કુમાર સત્વપાથીબાલેશ્વર (9338146180)માલાશ્વર, ઓડિસા
મનિષ રંજન (એક્સાઈઝ ઇન્સ્પેક્ટર)મંગલેશ કે.આર. મિશ્રાબિહાર
એન. રામચંદ્રનારાયણ મેમોનકોચી, કેરળ
સંજય લક્ષ્મણ લાલીલક્ષ્મણ લાલીથાણે, મુંબઈ
દીનેશ અગ્રવાલપીસી અગ્રવાલચંદીગઢ
સમીર ગુહરશાહી ગુહરકોલકાતા
દિલીપ દસાલીપનવેલ, મુંબઈ
જે. સચંદ્ર મોલીપાંડોરંગુરમ, વિશાખાપટનમ
મધુસૂદન સોમિસેટ્ટીત્રિલુપાલા સોમિસેટ્ટીબેંગલોર
સંતોષ જાઘડાએક નાથ જાઘડાપુણે, મહારાષ્ટ્ર
મંજુ નાથ રાવમહાબલ્લા રાવકર્ણાટક
કસ્તૂબા ગણવોટાયપુણે, મહારાષ્ટ્ર
ભારત ભૂષણચાના વિરાપાસુંદર નગર, બેંગલુરુ
સુમિત પરમારયતેશ પરમારભાવનગર, ગુજરાત
યતેશ પરમારસુમિત પરમારના પિતાભાવનગર, ગુજરાત
તાગેહલિંગ (એયરફોર્સ કર્મચારી)ઝીરો, અરુણાચલ પ્રદેશ (9682615832)
શૈલેષભાઈ હિ. હિમ્મતભાઈ કલાઠિયાસુરત, ગુજરાત