PBKS vs RCB Playing 11: ચંદીગઢમાં પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટક્કર, જાણો બંને ટીમોની ડ્રીમ11 પ્લેઇંગ 11 સહિત મેચની સંપૂર્ણ જાણકારી

PBKS vs RCB Playing 11, IPL 2025: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ની 37મી મેચમાં પંજાબ કિંગ્સ (PBKS) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ની ટીમ ચંદીગઢના મુલ્લાનપુરના મહારાજા યાદવીન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આમને-સામને ટકરાશે.

Follow Us:

PBKS vs RCB Playing 11, IPL 2025: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ની 37મી મેચમાં પંજાબ કિંગ્સ (PBKS) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ની ટીમ ચંદીગઢના મુલ્લાનપુરના મહારાજા યાદવીન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આમને-સામને ટકરાશે. આ બંને ટીમો શુક્રવારના રોજ બેંગલુરુમાં પણ એકબીજા સામે ટકરાઈ હતી, જેમાં પંજાબની ટીમે બેંગલુરુની ટીમને 5 વિકેટથી માત આપી હતી. ત્યારે બેંગ્લુરુની ટીમ આ મેચ જીતને બદલો લેવા માંગશે. ત્યારે ગુજ્જુ ભૂમિના આ લેખમાં જાણો, બંને ટીમોની ડ્રીમ11 પ્લેઇંગ 11 સહિત મેચની સંપૂર્ણ જાણકારી.

PBKS vs RCB મેચની વિગતો

  • ક્યારે રમાશે: 20 એપ્રિલ, 2025
  • ક્યાં રમાશે: મહારાજા યાદવીન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, મુલ્લાનપુર, ચંદીગઢ
  • મેચ સમય: બપોરે 3:30 વાગ્યે
  • ટોસ સમય: બપોરે 3:00 વાગ્યે
  • લાઈવ ટેલિકાસ્ટ: સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક
  • લાઇવ સ્ટ્રીમિંગ: જિયોહોટસ્ટાર (JioHotstar) એપ

પંજાબ કિંગ્સ – ડ્રીમ11 પ્રિડિક્શન

પ્રથમ બેટિંગ: પ્રિયાંશ આર્ય, પ્રભસિમરન સિંઘ, શ્રેયસ ઐયર (c), જોશ ઇંગ્લિસ (wk), નેહલ વાઢેરા, માર્કસ સ્ટોઈનિસ, શશાંક સિંઘ, માર્કો જેનસેન, અર્શદીપ સિંહ, ઝેવિયર બાર્ટલેટ, યુઝવેન્દ્ર ચહલ.

પ્રથમ બોલિંગ: પ્રિયાંશ આર્ય, શ્રેયસ અય્યર (c), જોશ ઇંગ્લિસ (wk), નેહલ વાઢેરા, માર્કસ સ્ટોઈનિસ, શશાંક સિંઘ, માર્કો જેન્સન, અર્શદીપ સિંહ, ઝેવિયર બાર્ટલેટ, યુઝવેન્દ્ર ચહલ. યશ ઠાકુર/વૈશક વિજયકુમાર.

ઈમ્પેક્ટ પ્લેયર ઓપ્શન: પ્રિયાંશ આર્ય/યશ ઠાકુર, હરપ્રીત બ્રાર, વૈશક વિજયકુમાર, અઝમતુલ્લા ઓમરઝાઈ, માર્કસ સ્ટોઈનિસ.

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ – ડ્રીમ11 પ્રિડિક્શન

પ્રથમ બેટિંગ: ફિલ સોલ્ટ, વિરાટ કોહલી, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર (c), લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા (wk), ટિમ ડેવિડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ, યશ દયાલ.

પ્રથમ બોલિંગ: ફિલ સોલ્ટ, વિરાટ કોહલી, રજત પાટીદાર (c), લિયામ લિવિંગસ્ટોન, જિતેશ શર્મા (wk), ટિમ ડેવિડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ, યશ દયાલ, સુયશ શર્મા.

ઈમ્પેક્ટ પ્લેયર ઓપ્શન: સુયશ શર્મા/દેવદત્ત પડિકલ, જેકબ બેથેલ, સ્વસ્તિક ચિકારા, સ્વપ્નિલ સિંહ, મોહિત રાઠી.

PBKS vs RCB મેચ માટે ડ્રીમ11 ટીમ

બેટર્સ – શ્રેયસ ઐયર (C), રજત પાટીદાર (VC), પ્રિયાંશ આર્ય, વિરાટ કોહલી
વિકેટકીપર્સ – ફિલ સોલ્ટ, જીતેશ શર્મા, પ્રભસિમરન સિંહ
ઓલરાઉન્ડર – માર્કો જેન્સન
બોલર્સ – અર્શદીપ સિંહ, જોશ હેઝલવુડ, સુયશ શર્મા

IPL 2025 માં પંજાબ કિંગ્સની ટીમ

PBKS: શ્રેયસ ઐયર (c), પ્રભસિમરન સિંહ (w), પ્રિયાંશ આર્ય, શશાંક સિંઘ, માર્કસ સ્ટોઇનિસ, ગ્લેન મેક્સવેલ, સૂર્યાંશ શેડગે, માર્કો જેન્સેન, લોકી ફર્ગ્યુસન, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, નેહલ વાઢેરા, પ્રવીણ દુબે, વિજયકુમાર વૈશાક, વિષ્ણુ વિનોદ, હરપ્રીત બ્રાર, જોશ ઈંગ્લિસ, ઝેવિયર બાર્ટલેટ, યશ ઠાકુર, એરોન હાર્ડી, અઝમતુલ્લા ઓમરઝાઈ, કુલદીપ સેન, હરનૂર સિંહ, મુશીર ખાન, પાયલા અવિનાશ.

IPL 2025 માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમ

RCB: રજત પાટીદાર (c), જીતેશ શર્મા (w), વિરાટ કોહલી, યશ દયાલ, જોશ હેઝલવૂડ, ફિલ સોલ્ટ, લિયામ લિવિંગસ્ટોન, રસિક ડાર, સુયશ શર્મા, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, સ્વપ્નિલ સિંઘ, ટિમ ડેવિડ, રોમારીયો શેફર્ડ, નુવાન તુશારા, મનોજ ભંડાગે, જેકબ બેથેલ, દેવદત્ત પડિકલ, સ્વસ્તિક ચિકારા, લુંગી એનગીડી, અભિનંદન સિંહ, મોહિત રાઠી.

દેશ-દુનિયા તેમજ ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે ગુજ્જુ ભૂમિના વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ

Gujju Bhoomi