MI vs SRH Playing 11: વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની ટક્કર, જાણો બંને ટીમોની ડ્રીમ11 પ્લેઇંગ 11 સહિત મેચની સંપૂર્ણ જાણકારી

MI vs SRH Playing 11, IPL 2025: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ની 33મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ની ટીમ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આમને-સામને ટકરાવાની છે.

Follow Us:

MI vs SRH Playing 11, IPL 2025: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ની 33મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ની ટીમ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આમને-સામને ટકરાવાની છે. મુંબઈની ટીમ હાલમાં 4 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં સાતમા સ્થાને છે. જ્યારે હૈદરાબાદની ટીમ પણ ચાર પોઈન્ટ સાથે નવમા સ્થાને છે. ત્યારે ગુજ્જુ ભૂમિના આ લેખમાં જાણો, બંને ટીમોની ડ્રીમ11 પ્લેઇંગ 11 સહિત મેચની સંપૂર્ણ જાણકારી.

PBKS vs KKR મેચની વિગતો

  • ક્યારે રમાશે: 17 એપ્રિલ, 2025
  • ક્યાં રમાશે: વાનખેડે સ્ટેડિયમ, મુંબઈ
  • મેચ સમય: સાંજે 7:30 વાગ્યે
  • ટોસ સમય: સાંજે 7:00 વાગ્યે
  • લાઈવ ટેલિકાસ્ટ: સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક
  • લાઇવ સ્ટ્રીમિંગ: જિયોહોટસ્ટાર (JioHotstar) એપ

મુંબઈ ઇન્ડિયન્સ – ડ્રીમ11 પ્રિડિક્શન

પ્રથમ બેટિંગ: રોહિત શર્મા, રેયાન રિકલ્ટન (wk), વિલ જેક્સ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (c), કર્ણ શર્મા, મિશેલ સેન્ટનર, અશ્વની કુમાર, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રિત બુમરાહ.

પ્રથમ બોલિંગ: રોહિત શર્મા, રેયાન રિકલ્ટન (wk), વિલ જેક્સ, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (c), કર્ણ શર્મા, મિશેલ સેન્ટનર, અશ્વની કુમાર, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રિત બુમરાહ, વિગ્નેશ પુથુર.

ઈમ્પેક્ટ પ્લેયર ઓપ્શન: વિગ્નેશ પુથુર/તિલક વર્મા, રોબિન મિન્ઝ, રાજ અંગદ બાવા, કોર્બિન બોશ, રીસ ટોપલી.

સનરાઇઝર્સ હૈદરાબાદ – ડ્રીમ11 પ્રિડિક્શન

પ્રથમ બેટિંગ: અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઈશાન કિશન, નીતિશ કુમાર રેડ્ડી, અનિકેત વર્મા, હેનરિક ક્લાસેન (wk), કામિન્દુ મેન્ડિસ, પેટ કમિન્સ (c), હર્ષલ પટેલ, જીશાન અંસારી, મોહમ્મદ શમી.

પ્રથમ બોલિંગ: અભિષેક શર્મા, ઈશાન કિશન, નીતિશ કુમાર રેડ્ડી, અનિકેત વર્મા, હેનરિક ક્લાસેન (wk), કામિન્દુ મેન્ડિસ, પેટ કમિન્સ (c), હર્ષલ પટેલ, સિમરજીત સિંહ, મોહમ્મદ શમી, ઝીશાન અંસારી.

ઈમ્પેક્ટ પ્લેયર ઓપ્શન: અભિનવ મનોહર, સિમરજીત સિંહ/ટ્રેવિસ હેડ, રાહુલ ચાહર, વિયાન મુલ્ડર, જયદેવ ઉનડકટ.

MI vs SRH મેચ માટે ડ્રીમ11 ટીમ

  • બેટર્સ – સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, અભિષેક શર્મા (C), ટ્રેવિસ હેડ
  • વિકેટકીપર્સ – હેનરિક ક્લાસેન, રેયાન રિકલ્ટન
  • ઓલરાઉન્ડર – હાર્દિક પંડ્યા (VC), નીતિશ કુમાર રેડ્ડી
  • બોલર્સ – ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રિત બુમરાહ, હર્ષલ પટેલ

IPL 2025માં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ

MI: હાર્દિક પંડ્યા (c), રોહિત શર્મા, રેયાન રિકલ્ટન (wk), સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, નમન ધીર, મિશેલ સેન્ટનર, દીપક ચહર, ટ્રેન્ટ બોલ્ટ, મુજીબ ઉર રહેમાન, સત્યનારાયણ રાજુ, રોબિન મિન્ઝ, અશ્વની કુમાર, રાજ બાવા, વિલ જેક્સ, કોર્બીન બોશ, વિગ્નેશ પુથુર, કર્ણ શર્મા, જસપ્રિત બુમરાહ, રીસ ટોપલી, બેવોન જેકોબ્સ, અર્જુન તેંડુલકર, ક્રિષ્નન શ્રીજીથ.

IPL 2025માં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ

SRH: પેટ કમિન્સ (c), હેનરિક ક્લાસેન, ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, નીતીશ કુમાર રેડ્ડી, ઈશાન કિશન, મોહમ્મદ શમી, હર્ષલ પટેલ, અભિનવ મનોહર, રાહુલ ચાહર, એડમ ઝમ્પા, સિમરજીત સિંહ, એશાન મલિંગા, જયદેવ ઉનડકટ, કામિન્દુ મેન્ડિસ, ઝીશાન અંસારી, અથર્વ તાઈડે, સચિન બેબી, અનિકેત વર્મા, વિયાન મુલ્ડર.