Ram Navami 2025 Wishes: રામ નવમીની શુભેચ્છાઓ, પ્રિયજનો અને મિત્રોને આ મેસેજ શેર કરીને ભક્તિભાવ સાથે કરો ઉજવણી

Happy Ram Navami 2025 Wishes: રામ નવમીના શુભ દિવસ પર, વોટ્સએપ, મેસેજ કે ફોટા દ્વારા તમે તમારા પ્રિયજનોને રામ નવમીની શુભેચ્છા પાઠવો.

Follow Us:

Happy Ram Navami Wishes 2025

Ram Navami Wishes And Quotes In Gujarati, હેપ્પી રામનવમી 2025: ભગવાન રામનો જન્મ, જે રામ નવમી (Ram Navami) તરીકે ઓળખાય છે, તે ચૈત્ર નવરાત્રિના નવમા દિવસે ઉજવાય છે. આ વર્ષે આ વ્યાપકપણે ઉજવાતો તહેવાર 6 એપ્રિલે મનાવાશે. આ દિવસને વધુ યાદગાર બનાવવા માટે અમે મિત્રો, સગાં-સંબંધીઓ, પરિવારો વગેરે સાથે શેર કરવા માટે કેટલીક સૌથી સર્જનાત્મક રામ નવમી ની શુભેચ્છાઓ, કોટ્સ, વોટ્સએપ અને ફેસબુક સ્ટેટસ પ્રદાન કરી રહ્યા છીએ.

Happy Ram Navami Wishes 2025 | રામ નવમીની શુભેચ્છાઓ અને શુભકામના સંદેશ

જેમના હૃદયમાં શ્રીરામ વસે છે,
તેમના ભાગ્યમાં વૈકુંઠ ધામ છે,
જેમણે રામના ચરણોમાં જીવન સમર્પિત કર્યું,
તેમનું સંસારમાં કલ્યાણ થાય છે!

🏹 Happy Ram Navami 2025 🚩

Happy Ram Navami Wishes 2025
Happy Ram Navami 2025 – ફોટો: ગુજ્જુ ભૂમિ

ભગવાન રામ તમને અને તમારા પરિવારને
હંમેશા દુષ્ટ નજરથી રક્ષણ આપે,
એવી શુભેચ્છા.

🏹 રામ નવમી 2025 ની શુભકામનાઓ 🚩

આ રામ નવમીએ તમારાં સર્વ દુઃખોનો નાશ થાઓ,
તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ થાઓ.
રામ નવમીની હાર્દિક શુભેચ્છાઓ!

🏹 Happy Ram Navami 2025 🚩

ભગવાન રામ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરે,
એવી શુભેચ્છાઓ સાથે રામ નવમીની હાર્દિક શુભકામનાઓ!

🏹 Happy Ram Navami 2025 🚩

આજે રામ નવમી…
આપણાં મન માં સતત ચાલતા ક્રોધ રૂપી કકળાટ, ગુસ્સો, આવેશ જેવા નકારાતમ્ક વિચારો ને મનમાંથી બહાર કાઢી હવે થી મન ને અને તન ને તંદુરસ્ત બનાવીયે….
આપ ને તથા આપ ના પરીવાર ને રામનવમીની હાર્દિક શુભકામનાઓ

🏹 Happy Ram Navami 2025 🚩

શ્રી રામચંદ્ર કૃપાળુ ભજ મન,
હરણ ભવભય દારુણમ્,
નવકંજ લોચન, કંજ મુખ-કર,
કંજ પદ કંજારુણમ્।

🏹 Happy Ram Navami 2025 🚩

Happy Ram Navami Wishes 2025
Happy Ram Navami 2025 – ફોટો: ગુજ્જુ ભૂમિ

અમારી ગુજ્જુ ભૂમિ વોટ્સએપ ચેનલને ફોલો કરો

Gujju Bhoomi