Happy Ram Navami Wishes in Gujarati (રામ નવમી ની શુભેચ્છા): રામ નવમી એટલે પ્રભુ શ્રી રામનો જન્મોત્સવ. ચૈત્ર સુદ નોમના દિવસે રામ નવમીની ઉજવણી કરવામાં આવે છે. હિન્દુ પુરાણ મુજબ, ચૈત્ર સુદ નોમ તિથિએ અયોધ્યામાં રાજા દશરથના ઘરે પ્રભુ રામનો જન્મ થયો હતો. રામજીને ભગવાન વિષ્ણુના સાતમા અવતાર તરીકે ગણવામાં આવે છે. સમગ્ર દેશમાં રામ નવમી (Ram Navami)ની ભક્તિભાવ સાથે ઉજવણી થાય છે. આ રામ નવમીના અવસરે તમારા પ્રિયજનો અને મિત્રોને અહીં આપેલ વોટ્સએપ, મેસેજ કે ફોટા દ્વારા મોકલીને રામ જન્મોત્સવની ખાસ શુભેચ્છાઓ પાઠવો.
રામ નવમીની શુભેચ્છાઓ, શુભકામનાઓ અને શાયરી | Ram Navami Wishes In Gujarati
રામ નવમીની ખુબ ખુબ શુભકામનાઓ! શ્રી રામ આપના જીવનમાં સુખ,સમૃદ્ધિ અને તંદુરસ્તી લાવે તેવી શુભેચ્છાઓ… 🏹 હેપ્પી રામનવમી 2025 🚩
રામ જન્મોત્સવના પવિત્ર પર્વની હાર્દિક શુભકામનાઓ! 🚩જય શ્રી રામ તમારા જીવનમાં નવી તકો અને આશાઓનું આગમન કરે તેવી પ્રાર્થના! Happy Ram Navami 2025!
રામ જન્મોત્સવના પવિત્ર પર્વ ની હાર્દિક શુભેચ્છાઓ… ભગવાન શ્રી રામ તમારાં જીવનમાં નવી તકો અને આશાઓ લાવે તેવી પ્રાર્થના..! 🙏Happy Ram Navami 2025! 🏹 🚩
આપ સૌને રામ નવમીની હાર્દિક શુભકામનાઓ… શ્રી રામ આપને અને આપના પરિવાર ને સુખ, શાંતિ, સમૃધ્ધિ, ઐશ્વર્ય અને તંદુરસ્તી અર્પે એજ શુભકામના! 🚩Happy Ram Navami 2025! 🏹
આપને અને આપના પરિવારને રામ નવમીની હાર્દિક શુભકામનાઓ! 🙏હેપ્પી રામનવમી 2025!🙏
આદર્શ પુત્ર,
આદર્શ પતિ,
આદર્શ ભાઈ,
આદર્શ મિત્ર,
આદર્શ રાજા
કેવો હોય એનું સાક્ષાત ઉદાહરણ એટલે “પ્રભુ શ્રી રામ 🚩”
🏹રામ નવમીની હાર્દિક શુભેચ્છા! 🏹
જેના મનમાં શ્રી રામ છે,
ભાગ્યમાં તેમના બેકુંઠ ધામ છે.
તેમના ચરણોમાં જેણે જીવન અર્પણ કર્યું,
સંસારમાં તેમનું કલ્યાણ છે.
🚩🛕Happy Ram Navami 2025! 🏹